Posts

Online પૈસા કમાવાની વિવિધ વિવિધ રીતો

Image
પોતાની વેબસાઇટ માં જાહેરાત માટેની જગ્યા(ad space) વેચીને પૈસા કમાવો  તમારી વેબસાઈટ ખૂબ જ પ્રખ્યાત અને રોજના લાખો લોકો તમારી વેબસાઈટમાં વિઝીટ લેતા હોય તો તમે તમારી વેબસાઈટમાં થોડી જગ્યા(adspace) ભાડે(rent)  આપી શકો છો કે એ જગ્યા વેચી (sale)શકો છો કોઈપણ કંપનીને તેની પ્રોડક્ટ ની જાહેરાત કરવા કે પ્રોડક્ટનું વેચાણ કરવા માટે જે વેબસાઇટમા ખૂબ જ ટ્રાફિક(traffic)આવતો હોય  એ વેબસાઈટમાં કંપની થોડી જગ્યા ભાડેથી કે વેચાણથી લઇ શકે છે  તો આ રીતે વેબસાઈટ માં એડ(ad) space વેચી કે ભાડે આપીને કમાણી(earn) કરી શકો છો

Online પૈસા કમાવાની વિવિધ રીતો

Image
dropshipping થી લાખો પૈસા કમાવો
  ડોપ શિપિંગ(dropshipping) એટલે કોઈ એક પ્રોડક્ટ સ્નેપડીલ(snapdeal) કે ફ્લિપકાર્ટ(flipcart) નામની શોપિંગ વેબસાઈટમાં સો(100rs) રૂપિયામાં વેચવામાં આવતી હોય તો તમે એમેઝોન નામની શોપિંગ વેબસાઈટ માં બસોમાં(200rs) વેચી શકો અને તમારા નફાનું માર્જિન(benifit) મેળવી શકો છો
 હા તમારે વસ્તુ ગ્રાહકને પહોંચાડવાનો સમયમાં ફેરફાર (delivery time) કરવાનો રહેશે એટલે કોઈ ગ્રાહકે તમારી વસ્તુ પસંદ કરી તો તમે તે ગ્રાહકને  પહોંચાડવા નો સમય દસથી બાર(10 to 12 days) દિવસ નો આપી અને તમે તે વસ્તુ બીજી સાઇટ માંથી મંગાવી લો અને તે ૫ થી ૬ દિવસમાં (5 to 6 days) આવી જાય પછી તમે એ જ વસ્તુ એ કસ્ટમરને મોકલી દો જેને તમે દસથી બાર દિવસનો પહોંચાડવાનો સમય આપ્યો છે

બસ આ થયું dropshipping બિઝનેસ
આમાં તમારે કોઈ જાતનું રોકાણ કરવાનું નહીં આવે બસ એક વસ્તુ એક વેબસાઈટ માંથી લઈ અને બીજી વેબસાઈટમાં (website)વેચવાની અને તેમાં તમારું નફાનું માર્જિન રાખવું પડે પરંતુ વસ્તુ પહોંચાડવાના સમયગાળામાં ફેરફાર (delivery timing ) કરવો પડશે

Online પૈસા કમાવાની વિવિધ વિવિધ રીતો

Image
સ્પોન્સર (sponsor)દ્વારા સ્પોન્સરશીપ(sponsorship) મેળવીને પૈસા કમાવો
 તમારો બ્લોગ(blog) કે વેબસાઈટ ખૂબ જ પ્રખ્યાત હોય અને તેમાં દિવસના હજારો કે લાખો લોકો વિઝીટ (visit)આવતી હોય તો મોટી કંપની વાળા તમારું સંપર્ક કરશે અને આ કંપનીઓ તેમની પ્રોડક્ટ(product) ની જાહેરાત (ad)તમારી વેબસાઈટ કે બ્લોગ માં કરવાનું  કેસે આ માટે તમને કંપનીવાળા રૂપિયા આપશે એની પ્રોડક્ટની જાહેરાત કરવાને બદલે
 આજ રીતે youtube માં પણ તમારી ચેનલ(channel) ખૂબ જ ફેમસ હોય તમારી ચેનલ ને જોવા લાખોમાં હોય એટલે કે તમારી ચેનલ ને સબસ્ક્રાઇબ(subscribers ) ઘણા બધા હોય અને લાઈક(like) ઘણી બધી આવતી હોય તો કંપનીવાળા તમને તેની નવી પ્રોડક્ટ જે હમણાં જ બહાર પાડી હોય એવી પ્રોડક્ટ(product) તમને આપશે અને તમને એ પ્રોડક્ટ વિશે તમારી ચેનલમાં થોડું ઘણું કે વિસ્તારમાં જણાવવાનું  કહેશે
 આ રીતે સ્પોન્સરશીપ (sponsorship)મેળવીને તમે ઘણા બધા રૂપિયા કમાઈ શકો છો

Online પૈસા કમાવાની વિવિધ રીતો

Image
ઓનલાઈન ટીશર્ટ(tshirt) ની ડીઝાઈન કરી અને તેને વેચી પૈસા કમાવો(make t-shirt online)
 આજે બધી વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે જો તમારે તમારી પસંદના t-shirt બનાવવા હોય તો તમે જાતે જ તમારા ટી શર્ટની ડિઝાઇન કરી અને ઓનલાઇન વેચી શકો છો અને આ માટેની ઘણી બધી વેબસાઇટ(website)છે

તમે આ વેબસાઇટ માં જઈ જાતે ટીશર્ટ ની ડિઝાઇન કરી અને તમે એને તમારા ભાવે(price) ઓનલાઇન વેચી શકો છો
આ માટે જુદી જુદી વેબસાઈટ છે જેમકે

 માય dream સ્ટોર (mydreamstore.in)કસ્ટમ ઈંક(customink.com)ઈંક મોંક(inkmonk.com)વુપટી(whooptee.com)અલમામાટીરસટોર(almamaterstore.in)ટી સ્પિરીગ(teespring.com)આ બધી વેબસાઈટમાં તમે તમારી ડિઝાઈન ના ટી-શર્ટ બનાવી અને તમે તેને ફેસબુક જાહેરાત  (facebook ad)  વોટસઅપ (whatsapp) કે બીજા સોશિયલ મીડિયામાં(socialmedia) જાહેરાત કરી અને ઓનલાઇન વેચી શકો છો
 કોઈ પણ ગ્રાહક ટીશર્ટ નો ઓર્ડર આપે તો આ બધી કંપની છે તે ટીશર્ટ ની તમારી ડિઝાઇન ની પ્રિન્ટ કરી અને તે કંપની જ ગ્રાહકને તેના એડ્રેસ(address) કે સરનામે મોકલી આપે છે

Online પૈસા કમાવાની રીતો

Image
ફોટો(pic) વિડીયો(video)અને સંગીત(music)વેચીને પૈસા કમાવો
જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય કે તમે ફોટોગ્રાફરનો વ્યવસાય કરતા હો  અને તમે સારા ફોટો લઈ શકતા હો તો તમે આ ફોટોઝને(pic) વેચી અને પૈસા કમાઈ શકો છો
આ માટે ઘણી બધી વેબ સાઈટ છે જે સારા ફોટો વિડીયો(video) લઈને તમને પૈસા આપે છે
આજ રીતે નાના-નાના ઉતારેલા વિડિયો(video footage) પણ તમે વેચી શકો છો આ વેબસાઇટમાં
આ વેબસાઇટમાં બધા જ ફોટોઝ અને વીડિયો ફૂટેજ રોયલ્ટી ફ્રી (royalty free)અથવા કોપીરાઇટ મુક્ત(copyright free) હોય છે
તમે તેને તમારા બ્લોગ કે વેબસાઈટ માં ફરીથી વાપરી શકો છો ફોટો અને વિડીયો વેચવા માટેની મેન વેબસાઈટ તો shutterstock.com

ફોટો વેચવા માટેની જુદી જુદી પાંચ  વેબસાઈટ(websites) છે જેમકે
500pxસ્મગમગ(smugmug)શટરસ્ટોક (shutterstock)આઈસ્ટોક(istock)ઈટસી(Etsy)

Online પૈસા કમાવાની રીતો

Image
ઓનલાઇન સર્વે (online survey)પૂરો કરી અને પૈસા કમાઓ
ઘણી બધી કંપની જે એની નવી પ્રોડક્ટ બહાર પાડે છે તેના ગ્રાહકના  રીવ્યુ કે નિરીક્ષણ માટે ઓનલાઇન સર્વે(survey)બહાર પાડે છે
આ સર્વે ઓનલાઇન પૂરા કરી અને તમે પૈસા કમાઇ શકો છો

ઓનલાઇન સર્વે(onlinesurvey) માટે ની વિવિધ વેબસાઈટ છે જેમ કેવર્તીshout ડોટ in(worthyshout.in)કલીકસેન્સ  ડોટ કોમ(clixsense.com)માય સર્વે ડોટ કોમ(mysurvey.com)આઈ સે ડોટ કોમ(i-say.com)વિડાલ રિસર્ચ(vindaleresearch.com)


ફેસબુક (facebook) જાહેરાત(ad) દ્વારા પૈસા કમાઓ

આજે લગભગ દરેક વ્યક્તિ પાસે ફેસબુકનું ખાતું છે જો તમારે કોઈ પણ વસ્તુ ઓનલાઈન જલદી વેચવી હોય તો તમે ફેસબુક એડ દ્વારા જાહેરાત કરી શકો છો

તેના માટે સૌપ્રથમ ફેસબુક એડ મેનેજર(ad manager) માં જઈ ખાતું ખોલી  અને જે પ્રોડક્ટ(product) વેચવી હોય તે પ્રોડક્ટ વિશે  થોડી ઘણી માહિતી અને તેનો ફોટો નાખી અને તેમાં સ્પેસીફિક audience સિલેક્ટ કરી અને કેટલા દિવસ આ જાહેરાત ચાલુ રાખવી છે એ તમારે નક્કી કરવાનું રહેશે
આ તમારી જાહેરાત ઘણા બધા ના ફેસબુક એકાઉન્ટમાં વારંવાર આવ્યા કરશે

ફેસબુક એડ ચાલુ કરવા માટે થોડા ઘણા પૈસા તમારે ભરવા પડશે

તેમાં   …

Online પૈસા કમાવાની રીતો

Image
ઈ-બુક્સ(ebooks) બનાવી ને પૈસા કમાવો
જો તો તમારામાં કોઈ પણ વિષયને કે શેત્ર(subjects or field) ને લગતી સારી એવી જાણકારી હોય તો તે વિષય કે ક્ષેત્રને લગતું  લખાણ તમારે લખી અને ઈ-બુક બનાવી શકો છો  આ ઈ-બુક એટલે ઈન્ટરનેટની book  આ બુક તમે ઓનલાઇન બનાવી અને પબ્લિશ કરી શકો છો


ઈ-બુક બનાવી અને તેને એમેઝોન કાઈડલી(amazon kindly) માં વેચી શકો છો
એમેઝોન kindly એ online ebook લે-વેચ માટેનું પ્લેટફોર્મ છે

અહીં તમે એ બુક પબ્લિશ (publish)કરી અને ઘણા બધા રૂપિયા કમાઈ શકો છોસારો લેખ કે લખાણ લખી(content writing)અને પૈસા કમાવો

જો તમે કોઇપણ વિષયમાં લેખકે લખાણ સારું એવું લખી શકતા હોય અને તમે તમારા વિચારો સારી રીતે વિસ્તૃત માં લખી શકતા હોય તો તમે સારા એવા પૈસા બનાવી શકો છો આ માટે તમને ઓનલાઇન ઘણા બધા પ્લેટફોર્મ મળી  જશે જેમકે:
આઇ રાઈટીંગ(i-writer)અપવકઁ(upwork)ફાઈવર (fiverr)ફ્રીલાન્સર(freelancer) કન્ટેટલી(contently)

અહીં તમને સારો લેખ કે લખાણ જે 500 શબ્દ કે હજાર શબ્દ  ના લખવાના મિનિમમ ૫ થી ૫૦ ડોલર સુધી મળી શકે છે